મારું ગામ


                          અમારૂ  ગામ કઠાડા  સુરેન્દ્ર નગર  જિલ્લાના  પાટડી  તાલુકામાં આવેલું છે, કઠાડા  ગામ જિલ્લા મથક થી 75 કિમી  અને તાલુકા  મથક થી 15 કિમી અંતરે આવેલું છે .સંઘ ની દ્રષ્ટિથી  કઠાડા  ગામ  વિરમગામ જિલ્લા નાદસાડા તાલુકામાં આવેલું છે                  

1 ટિપ્પણી: